*શિસ્ત*

_ભગવાન એ આખી આ પૃથ્વી પર એક જ પ્રાણી બનાવ્યું છે જે બીજા પ્રાણી કરતા શ્રેષ્ઠ છે અને તે પ્રાણી એટલે વ્યક્તિ_
*વ્યક્તિ જ એક એવા છે કે ભગવાન એ તેમને જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી,કારણ કે બધા પ્રાણી કરતા વ્યક્તિ શ્રેષ્ઠ રહે*
_માનવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એમની અંદર ફેરફાર આવવા લાગ્યો,અને મહત્વ ની વાત તો એ છે કે જેમ જેમ ફેરફાર આવવા લાગ્યા તેમ તેમ એમની અંદર વિચારતા,સંસ્કાર,વ્યવહાર,ની ખબર પડવા લાગી_
*આ બધું થયું એટલે તેમણે _શિસ્ત_ પર ધ્યાન આપ્યું*

_આપણે ખુદ એક સમાજ મા રહીએ છીએ અને આપણે શિસ્ત બધા સાથે ખાસ રાખવી જ જોઈએ જેમ કે કોલેજ,મિત્ર,માતાપિતા,પરિવાર,સમાજ વિગેરે શિસ્ત રાખીએ તો  વ્યક્તિ સન્માન પામે છે,ઈજ્જત પામે છે,_

*શિસ્તમાં વ્યક્તિ નો પડછાયો છૂપાયેલો હોય છે*
_શિસ્તમાં વ્યક્તિ શ્રેષ્ઠ બની ને *ઊ ભો* હોય છે_
*શિસ્તમાં વ્યક્તિ ને એક નવી નજર થી દુનિયા જોવે છે*
*શિસ્તમાં વ્યક્તિ ને ધીરજ અપાવે છે*
_શિસ્ત માં જ વ્યક્તિ એક સાચો માનવ થય શકે છે_
*શિસ્ત જ તો છે જે વ્યક્તિ ને મહાન બનાવે છે*

*બોલવામાં શિસ્ત*
*મિત્ર સાથે શિસ્ત*
*પરિવાર સાથે શિસ્ત*

_લોકો ને મળીયે ત્યારે શિસ્ત_
શિસ્ત વ્યક્તિ ને શ્રેષ્ઠ બનાવે છે
શિસ્ત વ્યક્તિત્વ માં હોવી જોઈએ..

લેખક ધવલ રાવલ

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024795
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now