સુપ્રભાત અમદાવાદ...

આજે બતાવી દો અમદાવાદીનો જુસ્સો અને સેવાભાવના....


' સમન્વય '  

' ભારતીય યુવાશક્તિ સંગઠન સંસ્થા '


' BYSS INDIA '


આપણી આ સંસ્થાનું કાર્ય  શરૂ થઈ ગયેલ છે, અને એના ભાગરૂપે અમદાવાદમાં પહેલી મીટીંગ નું આયોજન કરવામાં આવી રહેલ છેે. 


અમદાવાદ શહેર, જિલ્લા તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ સમાજસેવા થકી દેશસેવા ના આ ભગીરથ કાર્ય માટે બધાં મિત્રો ભેગા થવાના છે અને આગળના કાર્યો ની રૂપરેખા તૈયાર કરી કામ શરૂ કરવાના છે. 


દરેક  મિત્રો આવે તથા બીજા આ કામ ઉત્સુક બીજા મિત્રો ને પણ  લાવી શકે છે.. 


મીટિંગનું સ્થળ:-


રિવર ફ્રન્ટ, એલિસબ્રિજ નીચે, આશ્રમ રોડ તરફ 


અમદાવાદ. 


આજે 3:30 વાગ્યે મિટિંગની શરુઆત થશે.

તો અમદાવાદના વધુમાં વધુ મિત્રો જોડાય એવી દરખાસ્ત છે...


વધુ માહિતી માટે ભદ્રેશભાઇ પ્રજાપતિ તથા ઉમંગભાઇ ઠક્કર નો સંપર્ક કરી શકો છો... 


જય હિન્દ... વંદે માતરમ્... 

Gujarati Quotes by Kamlesh : 111024786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now