*નૈતિકતા*
લેખક ધવલ રાવલ
trust on god
'''_______'''____'___''_________

_નૈતિકતા પણ કમાલ છે ને_
*ભગવાન ને માની ને ભગવાન તરફ જોવાતું પણ નથી*

_પ્રેમ માં જ પ્રેમ ની ચાલી ખોટી ચાલ_
*અરે મારી જોડણી ની જ થઈ હાર*

_બદલવાનું કહે છે ખુદ ભગવાન જ_
*જેમ સમય જતાં જ ચંદ્ર ચાલ્યા જાય વાદળો માં*

_ભગવાન નું કહેવાનું માનવાનું તમારે_
*પોતાનો સમય આવતા કરવી* _નૈતિકતા_ 

*------------------------------------------*

*સાથી દારો તો ઘણા બધા છે પણ _નૈતિકતા_ તો ભગવાન માત્ર તમારી અંદર જ છે*
*કામ તો બધા જ કરે છે પણ _નૈતિક_ કામ તો ભગવાન માત્ર તમે જ કરો છો*

*_____________________________*

_નૈતિકતા પણ કમાલ છે ને_
*ભગવાન ને માની _ભગવાન_ તરફ જોવાતું પણ નથી*

*___________***** *___________*

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now