માટીનુ શરીર લઈ,પાણીના ઘરમાં છું.
મંજિલ છે મૌત મારી,અને હું સફરમાં છું.
મને ખબર છે કે કત્લ થશે મારુ,
તે ખબર નથી કે કયા કાતિલની નજરમાં છું.

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111024458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now