મારો ભાઈ...

સવારે ઉઠી ભાઈને ના જોવે તો ઘર માથે લે એ ...ભાઈ..
ભાઈની વાત આવે એટલે મમ્મી – પપ્પા સાથે પણ ભાઈ માટે ઝઘડીલે...એ ભાઈ...
લેશન લખતાં સીધી લીટી ના આવે તો પચાસ વાર ભૂસાવ ડાવે...... એ ભાઈ....
પપ્પા હાથમાં સોટી લે.... એટલે એને નઈ મને મારો એમ કે ...એ ભાઈ...
કોઈ વાર મમ્મીની મદદ કરતો તો કોઈ વાર પપ્પાની પણ ભાઈ ની વાત આવે એટલે... બધુ કામ મૂકી દોડી જતો એ... ભાઈ...
મોટા ભાઈને ક્યાંય જવાનું હોય ને પપ્પા હા , પાડે પણ નાનો ભાઈ    માં બની જાય અને ના પાડે...... નથી જ જવાનું !!!!....એ ભાઈ...
બહેન ઘ્યાન રાખે એ તો ઘણુ જોયું પણ ભાઈ નો હેત પહેલી વાર.. કયાંય દેખાય એ.....ભાઇ...
         hardik and montu.......
                                                      -   Ami patel 

Gujarati Whatsapp-Status by Ami : 111024452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now