દિલ દુનિયાની ઉલઝનમાં ફસાઈ ગયો છું,
જયારથી હ્રદયમાં એનાં સમાઈ ગયો છું,
કરી શકું જો એની જેમ હ્રદયની વાત મિત્ર
ભવોભવ એની પ્રીતમાં બંધાઈ ગયો છું,
તડપ એની જોઈ ખુદ પણ તડપી ઊઠું છું,
સમજાવું કેમ એને બંધનોમાં બંધાઈ ગયો છું.

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111024291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now