*એ કવિ કહેવાય*
આંખો મા *ભીનાશ* કરી
બીજા ને ખુશી આપનાર *એ કવિ કહેવાય*
દિલ ના ટુકડા કરી
બીજા ને શીખવે *એ કવિ કહેવાય*
શાયરી તો કોઈ પણ બનાવી શકે છે
પણ દુઃખ ના દરિયા માં ઊંડે ઉતરી ને જે કવિતા બનાવે
*એ કવિ કહેવાય*
*એક કવિ ની સહન શક્તિ ગજબ હોય છે પોતાનું દુઃખ લોકો સામે રાખે છે જ્યારે,ત્યારે લોકો તાલી પાડે અને પોતાનું દુઃખ અને તાલી નું દુઃખ કરે જે સહન ને*
એ કવિ કહેવાય
કવિ થવું નથી કંઈ આસાન કામ
પોતાના દુઃખ માં ઉતરી ને લખે જ્યારે કવિતા ને
*એ કવિ કહેવાય*
*ના હોય કોઈ સાથે દુશ્મની,હોય દિલ ના દાનવીર, મન ભટકે જેમનું ચારે દિશા માં,ગમતું હોય જેને એકલું બેસી ને લખવું,હોય બીજા ને માર્ગદર્શન આપનાર, એ કવિ કહેવાય*
એ કવિ કહેવાય...
_લેખક ધવલ રાવલ_
ચલાલા
*TRUST ON GOD*