તારી રાતો નું કોઈ સ્વપ્ન હું બની જાઉ...
રાત્રે મળી સવારે જુદા હું થઇ જાઉ....
નથી બનવું હકીકત મારે તારી....
કોઈ કલ્પના ઓ માં મને બસ,સાથે રાખજે તું તારી..
આ હકીકતો ની દુનિયા થી દૂર રાખજે મને તું તારી....
મારે તો બસ, અહેસાસો માં રહેવું છે તારી....
આ સપના ઓ ની દુનિયામાં બસ,મને સાથે રાખજે તારી...બસ, મને સાથે રાખજે તારી....