વરસાદમાં તારી સાથે ભીંજાઉં છું,
સપનું સોહામણું આ કેવું હું જોઉં છું...
અમીરસ બની પડી છે વર્ષાની બુંદો તારા હોઠોં પર,
અને એ અમીરસ મારા હોઠોથી હું પીઉં છું...

Gujarati Quotes by Kamlesh : 111024176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now