હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહી આવું
કે દર્પણ ફોડી ને તને મળવા નહી આવું
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી
હું મારી ટેવ છોડી ને તને મળવા નહી આવું

Gujarati Shayri by Dashank Mali : 111024114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now