લાખો સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી 
હજારો તૂટી ગયા તારા પછી 

સ્વગઁ પાતાનો દરવાજો ખોલે છે 
તમારા પહેલા શ્વાસ માટે 

આ વિશ્વ તમારા પહેલીવાર રડ્યાનો આનંદ  લઈ રહ્યું હોય 
તમે તમારા પહેલા શ્વાસને માણી રહ્યા હોય 

શું?  તમને નથી લાગતું કે તમે special છો. 

Gujarati Shayri by Krishna Timbadiya : 111024099
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now