તુ વીરહ સર્જી ને ચાલી ગઇ ને હુ એ વીરહ ની અગ્ની માં બળતો રહુ છુ,
તુ સમણા તોડિ ને ચાલી ગઇ ને હુ એ સમણા જોઇ ને જીવતો રહુ છુ,
તુ વાયદા કરી ને ચાલી ગઇ ને હુ એ વાયદા ને સંપુણ નીભાવતો રહુ છુ,
તુ દિલ માં દર્દ કરી ને ચાલી ગઇ ને હુ એ દર્દ ને કવિતા રુપી વાગોળતો રહુ છુ,
-deeps gadhavi