વિશ્વાસઘાત

ભરોસો તો અમે પણ કર્યો હતો,
*ભરોસો કરી પસ્તાય ગયા*
જીવન આપ્યું હતું જેણે
*તેણે પણ એક વાર વિચાર્યું નહીં*
પોતાના પર જાન લૂંટાવી દીધી હતી
*પણ પોતાના એ જ પાછળ થી ખંજર માર્યું*
પોતાના જીવન સાથી ની જરૂર પડી,તેને સાથ આપવા નું કહ્યું
*તો તેમણે પણ પોતાની મંઝીલ ફેરવી નાખી*

*લોકો વિશ્વાસ કરે છે*
*પણ હવે અમે એ જોઈએ છીએ*
*કે લોકો ક્યાં સુધી વફાદાર છે*

*કોઈક ની પાસે જાન માંગી હતી*
પણ ખબર ના હતી કે 
*અમારી જાન લઈ ને જાન આપશે*

વિશ્વાસ મા એવી રીતે છેતરાઈ ગયા કે 
*ખબર જ ના પડી ક્યારે વિશ્વાસઘાત થય ગયો*

લેખક ધવલ રાવલ
ચલાલા
ટ્રસ્ટ ઓન ગોડ

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111023641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now