જીવન હવે સારુ લાગે છે પ્રેમ ના પ્રસંગો ને નીભાવ્યા બાદ નો અનેરો આનંદ લાગ્યો છે,
જીવન માં હવે જે બને છે એને કાવ્ય માં ઘોળી ને કવિતા ના શબ્દો લાવ્યૂ છુ,
જીવન હવે ચાલતુ રહશે હમસફર મડતા રહશે પણ મને યાદ રાખે માટે હુ લખુ છુ,
જીવન હવે દુઃખ માં પણ અંત્યંત મોજીલુ લાગે છે કેમ કે રાહ હવે બદલી લાવ્યો છુ,
-deeps gadhavi