રાગ તો હુ ઘણા જાણુ છુ પણ પ્રેમ રાગ નો રાગ જ અલગ છે,
કવીતાઓ તો ઘણી લખી છે પણ પ્રેમ ની કવીતા તો અલગ જ છે,
મહેફિલો તો મે ઘણી માણી છે પણ પ્રેમ ની એકલતા ની મહેફિલ તો અલગ જ છે,
નજર તો ઘણી દુર સુધી કરી પણ પ્રેમ ભીની નજર તો અલગ જ છે,
જીવ્યો તો ઘણો હુ પણ પ્રેમ માં જીવવા ની તો મજા અલગ જ છે,
હવે ચારણ બોવ પ્રેમ માં જીવ્યો હાલ ને પ્રેમ માં મોત નો પણ અનુભવ કરીયે અને જોઇએ અલગ છે કે નહિ....
-deeps gadhavi