Gujarati Quote in Whatsapp-Status by Bhavesh Tejani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોને પણ ક્યારેક ગંભીરતાથી સમજવા પડતા હોય છે. 
સંબંધમાં અણસમજ એ ગેરસમજમાં ફેરવાઈ જતી હોય છે. 
આપણે જ્યારે એમ કહીએ કે મેં એના માટે કેટલું કર્યું ત્યારે પોતાની જાતને પણ અમુક સવાલો પૂછવા જોઈએ. 
મને ગમતું હતું ને? મેં પણ તેનો સાથ એન્જોય કર્યો હતો. 

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111021100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now