જો શ્રી રાધાજી એ કૃષ્ણાવતાર માં જન્મ નાં લીધો હોત તો....આપણને ....માખણચોર..ચિત્તચોર..રાસબિહારી..બંસીધર..નંદકુંવર..યશોદાનંદન..ગિરિરાજધરણ..ગોપીજનવલ્લભ..રાધારમણ..મુરલીમનોહર..શ્યામસુંદર..શ્રી કનૈયાલાલની બાળલીલાઓ નો વારસો ક્યારેય નાં મળ્યો હોત....આપણને મળ્યા હોત .....વાસુદેવ..દેવકીનંદન..યાદવકૂળભૂષણ..મહામુત્સદ્દીરાજનિતીજ્ઞ..પાર્થસારથિ..ગીતાજ્ઞાનદાતા..સુદર્શનચક્રધારી..દ્વારિકાધીશ..યોગેશ્વર શ્રી કૃષ્ણ.....મીસ.મીરાં....