તારી આ નિખાલસ ખુશી માં મારે ખોવાવું છે,
તારા આ સપના ના દરિયામાં મારે ખુશ રહેવું છે..!!
તું જ મારી જિંદગી, તું જ મારી જીવનની ખુશી,
એટલેજ તો સમયની સાથે તને ખુશ જોવી છે..!!
સંબંધો નિભાવવામાં ભલે આવે ભરતી અને ઓટ,
પ્રોમિસ છે ક્યારેય મારા પ્રેમ માં નહીં આવે ખોટ..!!
#Sweet beat Frdzzzzz