થાય ભુલ તો કરશો માફ એવી જ તો એક વાત હતી,
તમે એવું ક્યાં કહ્યું હતું કે સજા એની જુદાઈ થશે એ જ તો મારી ફરિયાદ હતી...!!!
કર્યો હતો પ્રેમ આપણે એ જ તો કુદરતની મહેર હતી,
મને એવી ક્યાં ખબર કે મારી ભુલ ની સજા આપણા પ્રેમ માટે ઝેર હતી...!!!
#Sweet beat Frdzzzzz