સપના ના સમયમાંથી ક્યારે આવ્યો નિરાશા માં એ ના સમજાયું,
જરૂરી હતો હું એના માટે પણ ક્યારે એ સમય બદલાયો એ ના સમજાયું,
જીવું છું અને સદાય જીવતો રહીશ પણ જીવંત કેમ નથી એ ના સમજાયું,
હું એકલો છું કે એકાંત મારી સાથે છે પણ એ કેમ નથી સાથે એ ના સમજાયું.
#Sweet beat Frdzzzzz