ભરોસો અને પ્રેમ, આ બન્ને એવા પારેવડા છે સાહેબ..... કે
બન્નેમાંથી જો એક પણ ઉડી જાય ને તો, બીજુ પણ આપોઆપ ઊડી જાય છે,
સાચું કહ્યું છે કોઇક કે,
'સમય ની સાથે બધા બદલાય જાય છે.
'ભુલ એમની નથી જે બદલાય ગયા છે,
' ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા **સાચો માણસ ક્યારેય *
નાસ્તિક કે આસ્તિક નથી હોતો
એ હમેશાં વાસ્તવિક હોય છે