The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભરોસો અને પ્રેમ, આ બન્ને એવા પારેવડા છે સાહેબ..... કે બન્નેમાંથી જો એક પણ ઉડી જાય ને તો, બીજુ પણ આપોઆપ ઊડી જાય છે, સાચું કહ્યું છે કોઇક કે, 'સમય ની સાથે બધા બદલાય જાય છે. 'ભુલ એમની નથી જે બદલાય ગયા છે, ' ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા **સાચો માણસ ક્યારેય * નાસ્તિક કે આસ્તિક નથી હોતો એ હમેશાં વાસ્તવિક હોય છે
ભાગ્યને શું દોષ આપવો., સાહેબ..... જ્યારે સપના આપણા છે, તો...!!! કોશિશ પણ આપણી જ હોવી જોઈએ....!!! ક્યારેક બીજા માટે તમારી ખુશી તો મુકી જોજો આવનારી ખુશીનુ વ્યાજ બમણુ થઈ ને આવશે..
જ્યારે 'ભગવાન' તમને 'મુશ્કેલીના' શિખર પરથી'ધક્કો' મારે ને સાહેબ... 'તો એક વાત યાદ રાખજો' કાં તો તમને 'ઝીલી' લેશે કાં તો તમને 'ઉડતા' શીખવાડી દેશે....
તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો કારણ કે બધા નાં ઘરે મલમ નથી હોતો પણ મીઠું દરેક ના ઘર માં અવશ્ય હોય જ છે....
આંખ સુધરે તો 'આત્મા' સુધરે પણ જો 'જીભ' સુધરે ને સાહેબ તો 'જીવન' સુધરે.
ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે, બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની...
લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી,
બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,
વાચનાર બધુ સમજતા નથી, અને સમજનાર બધુ વાઁચતા નથી...
કબૂલ કરવાની હિમ્મત અને સુધારી લેવાની દાનત
હોય તો ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
સાંજે કરમાય જવાના... એ ખબર જ છે, ફુલને...!
તો ય રોજ સવારે... હસતાં હસતાં ખીલે છે...!!
બસ એનુ જ નામ છે... જીંદગી...!!
દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser