હું ના સમજી શક્યો આ એકાંત ની વાત,
આ તો કોઇ સંબંધનો અંત કે શરૂઆત ,
એણે કહ્યું જોઈએ મારે એકાંત નો સાથ,
મને હતું એ આવશે વળીને પાછી પણ,
ના એ આવી ના આવ્યો એનો આભાસ,
એટલે જ તો ના સમજાયું આ એકાંત,
હું હતો એકાંતમાં કે એ હતી એકાંતમાં...!!!
#Sweet beat Frdzzzzz