તારી ચાહતનો ક્યાં અંત છે,
એ તો અનંત છે આ દુનિયામાં...!!!
મને લાગ્યું હું સમજી શકીશ, પણ
ના સમજાયું તારું આ અનંત હાસ્ય....!!!
મને થયું હું સાથ આપી શકીશ, પણ
ના સમજાયું તારું આ અનંત જીવન...!!!
હું તો અહીં જ છું, રાહ જોવું છું, પણ
ના સમજાયું તારું આ અનંત જીવન...!!!
#Sweet beat Frdzzzzz