યાદ હંમેશા તારી દિલમાં રહેશે મારા,
તુ રહે યા તુ મારી પાસે ન રહે.
તુ છે માસુમકળી મારા ગુલશનમાં ખીલેલી,
મારી દુનિયામાં તારાથી જ ખુશ્બુ રહે.
ચાંદ ગગનનો જ્યારે જ્યારે જોવ છું,
એમાં દેખાય છે બસ તારી છબિ.
શબનમી આંખો ને છે આ મરમર ચહેરો,
તારા જેવુ મળે ન બીજુ કોઇ.