અજીબ છે આ સંબંધો ની આટીઘૂંટી,
ક્યારેક હોય ખાસ તો ક્યારેક માત્ર કહેવાના સંબંધો,
સમય નચાવે એમ નાચે એ આ સંબંધો,
જરૂરિયાત મુજબ નક્કી કરે કે આજે કોણ છે Priority માં,
હવે સમજાયું કે માત્ર Priority ના મહોતાજ સંબંધો,
એટલેજ સદા હસુ છું બસ એટલેજ હસુ છું....!!!
#Sweet beat Frdzzzzz