બહું દિવસે આજે તમારો એ સાથ હતો યાદગાર,
ભલે ના થઈ કોઈ વાત પણ સાથ હતો યાદગાર,
તમારી નજર નહોતી પણ છતાં એ સાથ હતો યાદગાર,
હાથોમાં હતો હાથ એ હાથ નો સાથ હતો યાદગાર,
હતું નોટ આઉટ પણ દિલ થયું આઉટ એ સાથ હતો યાદગાર,
બસ એ જ આશ કે રહે આ સાથ જે હતો યાદગાર....!!
#Sweet beat Frdzzzzz