એક દીકરી એ ફેસબુક પર મેસેજ ટેગ કર્યો કે
*અગર માં -બાપ ને સાચવવાની જવાબદારી દીકરી ની પાસે હોત ને તો દુનિયામાં ક્યાંય વૃદ્ધાશ્રમ ના હોત..*
એક દિકરા એ બહું જ સુંદર જવાબ આપ્યો
*જો દીકરી સાસરી માં સાસુ-સસરાને માં-બાપ ની જેમ સાચવે ને તો દુનિયા માં એકપણ વૃદ્ધાશ્રમ ના હોત...!*