' લિમિટ '
દરેક પ્રકારના સંબંધોમાં રહેલી હું એક લિમિટ,
બધાએ મને રાખી મનથી એ હું એક લિમિટ,
ઉપયોગ ખુબ કર્યો મારો કારણ હું એક લિમિટ,
જ્યારે રાખ્યો સંબંધ ત્યારે અનલિમિટેડ પણ,
જ્યારે સંબંધ તોડવો હતો ત્યારે ઉપયોગ થયો મારો,
કારણ હું છું જ એક લિમિટ,
લોકો કહે લિમિટ તોડી એટલે સંબંધ તૂટયો,
પણ મારો પ્રેમ તો અનલિમિટેડ હતો,
મેં ક્યા ક્યારેય લિમિટમાં મારી લાગણીઓ રાખી હતી.....