તમને આપ્યું તો એવું સ્થાન મેં આ હ્રદયમાં,
સદાય તમારા માટે ખુબ માન આ હ્રદયમાં,
એણે તોડયું મારું મન એવું તો,
થયા દિલના ટુકડા અનેક,
વિખરાઈ પડયું અહીં તહીં આ દિલ,
ત્યારથી મારી એકજ રીત,
ના કરું કોઈ સાથે એવી પ્રીત,
રાખું હું દુર બધાને મારા હૃદયથી,
જેથી કોઈ તોડે નહીં એ દિલ ના ટુકડાઓને....
હું અને મારા સપના...