સમય રમે સદાય રમત મારી સાથે,
ક્યારેક સાથ આપે તો ક્યારેક બને વેરી,
એને ના હું સમજી શકું ના હું માણી શકું,
બસ એ તો આવે ને જાય અકાળે,
મારા મનની વાત કોણે જાણી,
હસતાં ચહેરે દિલ ની તકલીફ જાણી,
કોઈવાર થાય મુજથી ભુલ,
શું કરું હું, એ વાત ના સમજાણી...
#Sweet beat Frdzzzzz