'આંખના અમી'
એ જ્યારે વર્ષે ત્યારે દુનિયા જોઈ એને તરસે,
ના સમજાય આ અમીની રીત,
એ આવે પ્રેમ માં, ખુશી માં કે આવે ગમ માં,
કોઇને જોઈ મન હરખાય ત્યારે પણ અમી વિખરાય,
મન ને જ્યારે થાય દુખ ત્યારે અમી ને લાગે બહાર આવવાની ભૂખ,
સમજી ના શકાય એવી આ ભાવના બસ એ જ અમી ની સંભાવના.....
#Sweet beat Frdzzzzz