સવારની આ શીતળતાની મીઠાશ મારે લેવી છે,
સ્વીટુ ના સાથ સાથે જીવનમાં હળવાશ મારે લેવી છે,
સપના તો બહુ હતા અને રહેશે આ ભવમાં,
સાથ સ્વીટુ નો છે તો લાગે છે જાણે પુરા થઈ રહેશે,
વિશ્વાસ ડગે મન મંદિરમાં ત્યારે જ તો તું યાદ આવે,
કારણ તું જ તો એ સારથી છે જે મન સાચો માર્ગ બતાવે...
Good morning...
જય શ્રી કૃષ્ણ...