'હું અને મારું સ્વીટ પતંગિયું'
આજે થઈ વાત મારા પતંગિયા સાથે એ થી મન થયું ખુશ,
મનમાં રહેલી નિરાશાના વાદળો થયા દુર,
ફરી આજે મારા ફુલ નો વારો હતો પછી પતંગિયું થયું દુર,
બસ હું એને જોતો રહ્યો, સાંભળતો રહ્યો, માણતો રહ્યો,
મન તો ભરાય નહીં એટલે ભરાયું નહીં,
પણ સમયના આ વહેણે મને કર્યો પતંગિયા થી દુર,
ફરી નવી યાદો મળી, વાતો મળી,
એ ચાલ્યું ગયું આવું છું કહીને દૂર....
#Sweet beat Frdzzzzz