Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'સ્વીટ' મારું 'પતંગિયું' 

તું ઉડીને જ્યારે મારા પર બેસે ત્યારે થાય આ જિંદગી ની અણમોલ પળ છે, 
તારો સાથ આ મન ઇચ્છે એ જ તો એક આશ છે, 
તું રહે આસપાસ એ મારા પતંગિયા ત્યારે મારી ખુશ્બુ મહેંકી ઉઠે, 
જ્યારે તું જાય દૂર ત્યારે હું મૂરઝાઉ છું, 
મને ખબર તું સ્વીટ છે પણ છે તો પતંગિયું એટલે તું રોજ નવા શોધે ફુલ, 
પણ મેં તને ચાહી તને જીવ્યો એમાં મારી શું ભુલ, 
મને તને પ્રેમ માં બાંધવી ગમે, તને ગમે મુકત વિહરવું, 
તારી યાદ સદા આ માનસ્ પટ પર છવાય છે, 
તું જ્યારે આપે સમય બીજાને અને મારા માટે સમય ના હોય, 
દિલ રોઈ જાય પણ જ્યાં તારી ખુશી ત્યાં હું ખુશ એ માની સદાય હશું છું, 
એ મારા સ્વીટ પતંગિયા હું સદાય તારી રાહ જોવું છું,
રાહ જોવું છું..... 

#Sweet beat Frdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 110165720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now