Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'કવિ કુદરત ને કેળવણી 'અમી' ના જીવનની મેળવણી' 

'અમી' એટલે અમૃત એ ક્યારેય ના કરે વિષ વિષાદ, 
'અમી' એટલે આશું એ પણ છે ક્યાં અમૃત થી ઓછું, 
ક્યારેક લાગે 'અમી' લેખિકા, 
ક્યારેક લાગે જીવનની શિક્ષિકા, 
એના જીવનનો એક સાર, સદાય ખુશ રહી એ લખે સુવિચાર, 
'અમી' સદાય છે પ્રેમ ભૂખી, હોય પણ ખરી કારણ એ આપે સર્વે ને એક પ્રેમ ની અનુભૂતિ, 
એ સદાય રહે છે વિચારમાં ને રહે એ ખુશ તંન્દ્રા માં, 
હું સ્વાર્થી છું એટલે બસ એટલું જાણું કે એ મારા સ્વાર્થ ની પૂર્તિ છે, 
કારણ એ એક સદાય હસતી, હસાવતી મૂર્તિ છે, 
કુદરત ની એ કમાલ છે એટલે જ તો એની વાતો ધમાલ છે, 
એની વાતો, એની યાદો સદા રહે મારા જીવનમાં, 
સાર્થક થઈ જીવવું છે મારે આ ભવ માં,
એની મિત્રતા ના સથવારે અને એના સાનિધ્યમાં,
ભલે સંબંધો પહેલા હોય કે કોઈ પણ સાથ હોય તમારો ના કોઈ ચિંતા હોય... 

'અમી' તમે મને ફોલો કર્યો જોરદાર, તમે મને મિત્ર કહ્યો વાહ, કોઈ શિક્ષિકા, કવિ, લેખિકા મને ફોલો કરે, મિત્ર માને વાહ જીવન તો આજ છે.... 

આવી જોરદાર માની ના શકાય એવી પળો મારી જિંદગીની જે સદાય યાદ રહેશે... 

'અમી' ખુબ ખુશ રહો, ખુશખુશાલ રહો, ખુબ આગળ વધો અને મને સાથ આપતા રહો એવી મારી શુભેચ્છાઓ, ઇચ્છાઓ, મહેચ્છાઓ... 

#Sweet beat Frdzzzzz


Gujarati Quotes by ધબકાર... : 110165710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now