'કશિશ' પ્રેમ ની ગુનેગાર,
થયું છે આકર્ષણ કારણ તું 'કશિશ' છે,
એ માને પોતાને ગુનેગાર કારણ તું 'કશિશ' છે,
સમજી શકાય એવી નથી આ 'કશિશ', છતાં પણ
દુખ માં પણ ખુશ દેખાય કારણ આ 'કશિશ' છે,
'કશિશ' એટલે આકર્ષણ એ છતાં એ દુર છે,
તું ના માન પોતાને ગુનેગાર કારણ તું 'કશિશ' છે,
સમય છે તારી સાથે કારણ તું 'કશિશ' છે,
તારા થકી આ સૃષ્ટિમાં છે આકર્ષણ કારણ તું 'કશિશ' છે,
સદાય રહીશ તું ખુશહાલ કારણ તું 'કશિશ' છે....
#Sweet beat Frdzzzzz