હું સ્વાર્થી છું મારે તને રોજ જોવી છે,
હું સ્વાર્થી છું મારે રોજ તને મળવું છે,
હું સ્વાર્થી છું મારે રોજ તારી સાથે વાતો કરવી છે,
હું સ્વાર્થી છું મારે રોજ તારી સાથે સાથે પ્રેમ કરવો છે ,
હું સ્વાર્થી છું મારા સ્વાર્થ માટે મારે તને મારા મન માં બાંધી રાખવી છે.
હું ખુબ સ્વાર્થી છું કારણ હું સામાન્ય માણસ છું....