તંદુરસ્તી માટે વાત કરીએ તો....સવારે સાત્વિક હળવો નાસ્તો અને ફળ આહાર લેવા નું ઘણું મહત્વ છે. સવારે વહેલા ઉઠી ને, પરિવારના સભ્યો સાથે મળીને જો પંદર મિનિટ સુધી પરિવાર માટે ની જરૂર રી વાતચીત સાથે ૠતુ મુજબના ફળ અને સાત્વિક અને હળવો નાસ્તો કરવામાં આવે તો પરિવારના સભ્યો ની તંદુરસ્તી માટે, તેમની માનસિકતા માટે એક ટોનિક પુરવાર થઈ શકે તેમ છે...
આભાર...