એ લહેરની જેમ ઉછળતી,
પછી ખુદ રંગ બની લહેરને રંગતી....
એ સપનાથી ઊડતી,
પછી એ ઉડાનને પાંખો આપીને જપતી...
એ સિંહ બની ત્રાટકતી,
પછી એ મુશ્કેલી સાથે રોજ રમતી....
એ ખુદ સામે જજુમતી,
પછી એ ડૂબતા ડૂબતા મસ્તીથી તરતી...
હરરોજ એ બધા સામે હસતી,
કોણે ખબર કેમ...
પણ એ રોજ અંદર અંદર ખુદમાં જ મરતી...
- BHAVESHSINH PARMAR
Real condition of women.....We think now women become strong... But Reality is that, also nowadays women feel uncomfortable....