જિંદગીને જીતવા માટે ઘણા જોખમો લેવા જરૂરી છે..
જે માણસ જોખમ લેવા માટે તૈયાર નથી જીત એના માટે તૈયાર નથી...
જિંદગીનો પણ એક નિયમ છે,
જો તમારે થોડું જીતવું હોય તો ઘણું ગુમાવવું પડે...
આજે તો માણસ એને તરછોડલા પ્રેમને ભૂલવા પણ તૈયાર નથી..
આવા લોકો પાસે સમય તેનો સારો ભાગ સોંપવા માટે તૈયાર નથી...
અને જિંદગીને જીતેલા લોકો પાસે જીત તો જ ટકી રહે જો એને જિંદગી જીવતા આવડે...
તમે શું વિચારો છો... comment