🙏🙏જાણીતા પર્યાવરણવાદી અને સંશોધક સોનમ વાંગ ચૂંકની દેશદ્રોહ નાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ થી નિરાશ વાંક ચૂંકને કોઈએ કાનમાં કહ્યું નિરાશ ના થશો.
અંગ્રેજોની દૃષ્ટિમાં અને તેમના માટે ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ આતંકવાદી અને દેશદ્રોહી હતા. (સત્ય તકલીફમાં છે સાથ આપવો પડે.જયહિન્દ 🦚🦚