🙏🙏એક વૃક્ષ પર માળામાં ગભરાઈને બેઠેલ કબૂતર ને અચાનક તેનાં બચ્ચાં પુછવા લાગે છે કે માં,, માં આ આકાશમાં મોટાં મોટાં પ્રકાશ ફેલાવતાં પક્ષીઓ કેમ અચાનક ઉડવા લાગ્યા છે.
માંએ કહ્યું, બેટા એ મોટાં પક્ષીઓ નથી તે મિસાઇલો છે, જ્યારે પ્રથમ આપણી "શાંતિદૂત" તરીકે અવહેલના થાય કદર ના થાય પછી મિસાઇલો થી 'શાંતિની સ્થાપના કરવા પ્રયત્ન' કરવામાં આવે છે.🦚🦚