જેને બ્લોક કરવાથી એ દોસ્ત દૂર જરૂર જતો રહે છે,પરંતુ તે ખરેખર છૂટી નથી જતો,એ સાચો હશે તો તમારા વગર જરુર બધી રીતે તૂટી જાય છે.
બ્લોક ના કરવાથી એ દોસ્ત સામે અથવા નજીક હોવા છતાં નજીક નથી હોતો પરંતુ તે જરુર તમારા પાછા આવવાની અને રાબેતા મુજબ જીવન જીવવાની આશા લઈને બેઠો હશે.
- વાત્સલ્ય