હોળી દહન માં કાષ્ટ સાથોસાથ કંઈક તો દહન થવું જોઈએ.
આગ પ્રજ્વલિત થાય ત્યારે હૈયાની આગનું શમણ થવું જોઈએ.
સત્ય, સદાચાર ને ધર્મનું પ્રહ્લાદની જેમ જ રક્ષણ થવું જોઈએ.
ઈર્ષા, અહમ્, અહંકાર નું હોલિકા ની જેમ જ દહન થવું જોઈએ.
🔥હોળીના પાવનકારી પર્વની સર્વને શુભકામનાઓ 🔥
- Parmar Mayur