🙏🙏કોઈપણ 'પ્રસ્તાવમાં' પ્રથમ નિભાવી જાણવાની તૈયારી હોવી જોઈએ.
શબ્દો સાથે જ હૈયેથી 'સમર્પણની' ભાવના ખોબેખોબા ભરેલી હોવી જોઈએ.
સરિતાની સફર તો સાગરને સમીપથી મળીને, તેની ભીંતર 'સમાઈ' જવાની હોય છે.
બસ સાગરને સરિતાના પર્વતથી પાતાળ સુધીનાં સફરની 'કદર' હોવી જોઈએ.🦚🦚
✍️Happy propose day 🎇
- Parmar Mayur