હે ઈશ્વર માગ્યું બધું મળતું નથી કર્મનો મર્મ ત્યાં જ સમજાય છે,
હું કર્મથી જ માંગીશ ખોટી યાચના થી નહીં એટલું મને સમજાય છે.
માગેલું મૃત્યુ પણ સમય કે ઈશની ઈરછા વિના ક્યાંય મળતું ભાળ્યું નથી,
નિયતિ નું આમંત્રણ હશે, સ્વીકાર હશે, ભલે મળતું "મૃત્યુ" તેનાથી ડરતો નથી,
ખુદ્દારી થી જીવન જાય અને 'મૃત્યુ' પણ ખુદ્દારી થી આવે એથી વિશેષ 'ઇરછતો' નથી.