આટલા વીશાળ મહેરામણ ભરેલી ઘરા પર ..માણસ આમ તેમ વલખા મારતો, ભીડમાં છતા એકલતા અનુભવતો કોઈ સાથી ઝંખતો માણસ આમ તેમ વલખા મારતો,
મળશે કોઈ મનને મોહનાર કે બનશે સાથી અને થશે એકલતા દુર ,એ આશે માણસ આમ તેમ વલખા મારતો,
શું નથી સચ્ચાઈ આમા? નથી આ માટે માણસ આમ તેમ વલખા મારતો?
- Hemant pandya