તમારી નજર ના કસુંબા માં રસીએ
પછી રાતભર શું અંજપા માં રહીએ,
અમારું જો ચાલે તો સુડો બનીને
તમે કસ દિધેલા આ કમખામા રહીએ...

દિલથી સ્પેશિયલ ♥️

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111948383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now