સમય આવ્યે જવાન દીકરો કે દીકરીને જે કંઈ આપવા પાત્ર થતી મિલ્કતની ચોખવટ કરી દેવી પછી આજનું કાલ કરવામાં ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે.હા ભાગલા ભેગા બેસી સંપી ન્યાયથી પાડજો પરંતુ.....
"માં-બાપ"ના ભગલા
"કયારેય ના પાડજો."
કેમકે તેમને તેમની ઢળતી ઉંમરમાં પરસ્પર હૂંફની જરૂર હોય છે.
- वात्सल्य